Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Big fake currency scam busted in Lucknow: 3 caught with fake currency notes worth over 13.95 lakh

VIDEO:લખનૌમાં નકલી નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું: 13.95 લાખથી વધુની નકલી ચલણી નોટો સાથે ૩ ઝડપાયા,

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના લખનૌમાં પોલીસે નકલી ચલણી નોટોનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. નોર્થ લખનૌ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની આ સફળ કામગીરીમાં આરોપીઓ પાસેથી 13,95,600ની કિંમતની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આ કૌભાંડમાં સામેલ અન્ય સાથીદારોની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો તપાસ ચલાવી રહી છે. પોલીસ પૂછપરછમાં આ નેટવર્ક ક્યાંથી અને કેવી રીતે કાર્યરત હતું તેની વધુ વિગતો બહાર આવવાની આશા છે. આ પ્રકારની મોટી રકમ પકડાઈ હોવાથી પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યું છે. આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

App Store