Video: પુણેમાં 41મી યુથ નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સમાપન

મહારાષ્ટ્રના પુણેમાં 41મી યુથ નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સમાપન થયું છે. ચેમ્પિયનશિપના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ વિજેતા ખેલાડીઓને ઇનામ અને ટ્રોફી એનાયત કરી હતી. આ પ્રસંગે ખેલાડીઓ અને રમતપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જાહેરાત






