Video: હૈદરાબાદમાં અમિત શાહના આક્ષેપ: 'કોંગ્રેસ અરાજકતા દ્વારા સત્તા મેળવવા માંગે છે'

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેલંગાણાના હૈદરાબાદમાં 'લોકશાહી બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રામાં જોડાયા હતા... અમિત શાહે હૈદરાબાદ ખાતે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે, સતત ચૂંટણીમાં હાર્યા બાદ કોંગ્રેસ અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા અને લોકશાહીને નબળી પાડવાના પ્રયાસો કરી રહી છે. અમિત શાહે રાહુલ ગાંધીની રેલી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, આ 'વોટ બચાવો' નહીં પરંતુ 'ઘૂસણખોરો બચાવો' રેલી હતી
જાહેરાત








