દિવાળી પહેલા તિરુપતિના ઈસ્કોન મંદિરને મળી બોમ્બની ધમકી
આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં સ્થિત ઈસ્કોન મંદિરને બોમ્બની ધમકી મળી હતી, ત્યારબાદ મંદિ

આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં સ્થિત ઈસ્કોન મંદિરને બોમ્બની ધમકી મળી હતી, ત્યારબાદ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ઈસ્કોન મંદિરના સ્ટાફને 27 ઓક્ટોબરે એક ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ISISના આતંકવાદીઓ મંદિરને ઉડાવી દેશે.
પોલીસે મંદિરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ કોઈ વિસ્ફોટક કે અન્ય કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.






