Video: વેલ્લોરમાં ગેસ લીકેજ બાદ બેકરી આગની લપેટમાં

સોર્સ: gstv

તમિલનાડુના વેલ્લોરના અરિયુર વિસ્તારમાં આવેલી એક ખાનગી બેકરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બેકરીમાં ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગે કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત