Video: ચેન્નાઇમાં હાઈપ્રોફાઈલ રિસેપ્શનમાં હાજરી

ચેન્નાઇ ખાતે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીના પરિવાર દ્વારા યોજાયેલા ભવ્ય લગ્ન સમારંભના રિસેપ્શનમાં તમિળનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી.
જાહેરાત







