Video: તુતીકોરિનમાં ઓલ સોલ્સ ડે

સોર્સ: gstv

તમિલનાડુના તુતીકોરિનમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા 2 નવેમ્બરના રોજ ઓલ સોલ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ નિમિત્તે લોકોએ પોતાના દિવંગત પૂર્વજો, પરિવારજનો અને સ્વજનોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દર વર્ષે 2 નવેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના લોકો આ દિવસની ઉજવણી કરે છે. આ પ્રસંગે મૃત સ્વજનોની સ્મૃતિમાં વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવે છે. પરિવારજનો પોતાના સ્વજનોને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત