હોમ / ભારત : A retired banker from Bikaner has a unique treasure trove of rare coins and notes.
VIDEO : બીકાનેરના નિવૃત્ત બેંકર પાસે દુર્લભ સિક્કા-નોટોનો અનોખો ખજાનો
છેલ્લું અપડેટ : 16 Jun 2026
સોર્સ : GSTV
રાજસ્થાનના બીકાનેરમાં રહેતા નિવૃત્ત બેંકર ભારત ભૂષણ ગુપ્તા પાસે ભારત સહિત દુનિયાના અસંખ્ય દેશોના દુર્લભ ચલણી સિક્કા અને નોટોનો અદ્ભુત ખજાનો છે.. વર્ષોની મહેનતથી એકત્ર કરાયેલા આ ઐતિહાસિક સંગ્રહને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે..