મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: નાઇજીરિયન પ્રતિનિધિમંડળે લીધી મુલાકાત

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં નાઇજીરિયાના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગ્રામીણ આજીવિકા મિશનની પહેલોનો અભ્યાસ કરવા માટે વિશેષ

તસવીર: GSTV

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં નાઇજીરિયાના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગ્રામીણ આજીવિકા મિશનની પહેલોનો અભ્યાસ કરવા માટે વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદેશી મહેમાનોએ સ્થાનિક મહિલા સ્વ-સહાય જૂથો ની પ્રવૃત્તિઓ અને તેમની કાર્યપદ્ધતિને નજીકથી નિહાળી હતી. પ્રતિનિધિમંડળે ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને અન્ય ચીજવસ્તુઓની પ્રશંસા કરી હતી તથા તેઓ કેવી રીતે આત્મનિર્ભર બની રહી છે તે સમજવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમાચાર શેર કરો