મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ પ્રચંડ જનવિદ્રોહ ફાટી નીકળ્યો

પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર ના ભીમ્બર જિલ્લાના બરનાલામાં પ

પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર ના ભીમ્બર જિલ્લાના બરનાલામાં પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ પ્રચંડ જનવિદ્રોહ ફાટી નીકળ્યો છે. મોંઘવારી બેરોજગારી આર્થિક સંકટ અને માનવાધિકાર ઉલ્લંઘનથી પરેશાન હજારો સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાની શાસન સામે ભારે આક્રોશ ઠાલવતા ગગનભેદી નારા લગાવ્યા હતા.સમગ્ર PoKમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. આ જનઆંદોલનને કચડી નાખવા માટે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબાર અને લાઠીચાર્જમાં અત્યાર સુધીમાં ૩૦થી વધુ લોકોના મોત થયા છે

આ સમાચાર શેર કરો