યુપીના પ્રતાપગઢમાં વીજળી પડવાથી 11 લોકોના મોત, 2 ગંભીર રીતે દાઝ્યા
યુપીના પ્રતાપગઢમાં વીજળી પડવાથી કુલ 11 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો દાઝી ગયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટ

યુપીના પ્રતાપગઢમાં વીજળી પડવાથી કુલ 11 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો દાઝી ગયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુપીના પ્રતાપગઢમાં વીજળી પડવાથી કુલ 11 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો દાઝી ગયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, બુધવારે સાંજે ભારે વરસાદ દરમિયાન પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. જેને લઈને સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. સરકાર અસરગ્રસ્ત પરિવારોને આર્થિક મદદ કરશે.






