મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સાપ સાથે મસ્તી કરવી ભારે પડી, કચ્છના તેરાના યુવાનનું સર્પદંશથી મોત

KUTCH NEWS : કચ્છમાં સાપનું રેસ્ક્યુ કરનાર યુવકને સાપ સાથેની મસ્તી કરવી ભારે પડી છે. સાપ સાથે ખેલ કરતા યુવકનો વિડીયો

VIDEO : સાપ સાથે મસ્તી કરવી ભારે પડી, કચ્છના તેરાના યુવાનનું સર્પદંશથી મોત

KUTCH NEWS :  કચ્છમાં સાપનું રેસ્ક્યુ કરનાર યુવકને સાપ સાથેની મસ્તી કરવી ભારે પડી છે. સાપ સાથે ખેલ કરતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે સાપની સાથે મસ્તી કરવા જતા તેરાના યુવાન વનરાજસિંહ જાડેજાનું સર્પ દંશથી મોત નીપજ્યું હતું. વધારે પડતા આત્મવિશ્વાસ સાથે સાપ પકડવાનું કામ કરનારા તમામ યુવકો માટે આ આંખ ઉઘાડનારો કિસ્સો છે.

આ સમાચાર શેર કરો