મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભુજમાં દેશભક્તિ કાર્યક્રમમાં ગીત ગાતા સમયે આવ્યો હાર્ટએટેક, મહિલાનું મોત

ભુજમાં દેશભક્તિ કાર્યક્રમમાં ગીત ગાતા સમયે મહિલાને હાર્ટએટેક આવતા તેનું મોત થયું છે. પ્રમુખસ્વામી નગરમાં વૃક્ષ મિત્ર

VIDEO : ભુજમાં દેશભક્તિ કાર્યક્રમમાં ગીત ગાતા સમયે આવ્યો હાર્ટએટેક, મહિલાનું મોત

ભુજમાં દેશભક્તિ કાર્યક્રમમાં ગીત ગાતા સમયે મહિલાને હાર્ટએટેક આવતા તેનું મોત થયું છે. પ્રમુખસ્વામી નગરમાં વૃક્ષ મિત્ર સંસ્થા આયોજિત કાર્યક્રમમાં આ બનાવ બન્યો હતો. આરતીબેન રાઠોડ નામના મહિલા દેશભક્તિ ગીત રજૂ કરી રહ્યા હતા તે દરમિયાન  હાર્ટએટેક આવતા તેઓ ખુરશીમાંથી ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું

આ સમાચાર શેર કરો