મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચોમાસાની એન્ટ્રી સાથે હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓનો ભારે ધસારો, હોટલો હાઉસફુલ

ચોમાસાના આગમન સાથે જ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં

તસવીર: GSTV

ચોમાસાના આગમન સાથે જ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓનો ભારે ધસારો શરૂ થયો છે. લીલાછમ ડુંગરો, ગાઢ ધુમ્મસ અને વરસાદી માહોલની મજા માણવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલતાં પ્રકૃતિપ્રેમીઓ માટે તે પ્રથમ પસંદગી બન્યું છે…સર્પગંગા તળાવમાં નૌકાવિહાર અને ટેબલ પોઇન્ટ પર એડવેન્ચર એક્ટિવિટીઝ માટે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. વિકએન્ડના કારણે સાપુતારાની તમામ હોટલો હાઉસફુલ થઈ ગઈ હતી..

આ સમાચાર શેર કરો