મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: હળવદમાં પાણીનો બગાડ, તંત્ર સામે સવાલ

સોર્સ: gstv

હળવદના સામતસર તળાવમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોવાની રજૂઆત સામે આવી છે. એક તરફ સૌની યોજનાનું પાણી બંધ થતાં ખેડૂતો અને માલધારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ પાણીના બગાડને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. દુષ્કાળ જેવી સ્થિતિ વચ્ચે પાણીના વેડફાટને પગલે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પાણીનો બગાડ કયા કારણોસર થઈ રહ્યો છે અને તેના માટે જવાબદાર કોણ છે, તે અંગે તપાસ કરી તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની લોકમાંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો