VIDEO: છોટાઉદેપુરના તુરખેડામાં તંત્રએ રસ્તાની સમસ્યાને દરકિનાર કરતા ગ્રામજનોએ ભર્યું આકરું પગલું
છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાનું ગામ તુરખેડા છે અને મધ્યપ્રદેશની બો
છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાનું ગામ તુરખેડા છે અને મધ્યપ્રદેશની બોર્ડરની પાસે આ ગામ આવેલું છે જયારે તૂરખેડા ગામના ખેડી ફળિયામાં 150 લોકો વસવાટ કરે છે. તો બીજી તરફ ડુંગરવાળો વિસ્તાર હોવાથી બાઈક,સાયકલ અને બળદગાડું પણ આ રસ્તા પર જઈ ખે તેમ નથી. ઉલ્લેખની છે કે ગ્રામજનોએ પોતાની સમસ્યા વાંરવાર તંત્રને રજૂ કરી હતી, છતાં સરકારી બાબુઓએ દરકિનાર કરતા આદિવિસ્તાર વિસ્તારમાં વસવાટ કરતા ગ્રામજનોએ ખાસ નિર્ણય કર્યો હતો. ગ્રામજનોએ જાતે જ રસ્તો બનાવીને સમસ્યાનું નિવારણ કર્યું હતું.


