મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોડાસાના માઝૂમ જળાશયમાંથી નદીમાં છોડાયું પાણી

મોડાસાના માઝૂમ જળાશયમાંથી 10 હજાર 50 ક્યુસેક પાણી માઝૂમ નદીમાં છોડવામાં આવતાં નદી બે કાંઠ

મોડાસાના માઝૂમ જળાશયમાંથી 10 હજાર 50 ક્યુસેક પાણી માઝૂમ નદીમાં છોડવામાં આવતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. છેલ્લા એક દાયકાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે. આને પગલે, માઝૂમ નદીના પાણીના જથ્થાથી 26 જેટલા અસરગ્રસ્ત ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.માઝૂમ જળાશયના 7 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના કારણે નદીનું જળસ્તર ઝડપથી વધ્યું છે.

આ સમાચાર શેર કરો