મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જટાશંકર મહાદેવ નજીકના ધોધનો વીડિયો વાયરલ

જૂનાગઢના ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.વરસાદને પગલે ઝરણામાં લોકો પોતાના જીવના જોખમે ન

જૂનાગઢના ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.વરસાદને પગલે ઝરણામાં લોકો પોતાના જીવના જોખમે નાહતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગિરનારના જંગલમાં જટાશંકર મહાદેવનું મંદિર આવેલું છે.જ્યાં શહેરના લોકો દર્શન કરવા જતા હોય છે.પાણીના વહેણમાં જો કોઈ ગુમ થાય તો જવાબદાર કોણ? તેવા સવાલ ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો