VIDEO: સ્વામીઓના તંત્ર મંત્રથી ભૂત કાઢવાના ધતિંગનો વિડિયો વાયરલ
ધોરાજી તાલુકાના ફરેણી ગામે સ્વામિનારાયણ મંદિરનો ફરી લાંછન લગાવતો વીડિયો વાયરલ થયો છે.જેમ
ધોરાજી તાલુકાના ફરેણી ગામે સ્વામિનારાયણ મંદિરનો ફરી લાંછન લગાવતો વીડિયો વાયરલ થયો છે.જેમાં ફરેણી ગામના હનુમાનજી મંદિરે બાળકને બેસાડી બે સ્વામી દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવતી હોવાની જોવા મળી રહ્યુ છે.તંત્ર મંત્ર દ્વારા સ્વામી દ્વારા ભૂત પ્રેત કાઢવાના ધતિંગ કરતા હોય તેવો વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય રહ્યું છે..સ્વામીઓએ ભૂત પ્રેત કાઢવાના પણ કામ શરૂ કર્યા તે એક મોટો સવાલ છે..ભૂત પ્રેત કાઢવાના પ્રયત્ન કરી રહેલો યુવાન સ્વામિનારાયણ મંદિરના ગુરુકુળનો વિદ્યાર્થીઓ હોવાની વિગતો સામે આવી છે




