VIDEO: અમદાવાદ શહેરમાંથી હડકવા નાબૂદ થાય તે માટે મનપા તંત્ર દ્વારા રસીકરણ ઝૂંબેશ પૂરજોશમાં શરૂ
VIDEO: અમદાવાદ શહેરમાં હડકવા દૂર
VIDEO: અમદાવાદ શહેરમાં હડકવા દૂર થાય તે માટે એએમસી તંત્રએ કમર કસી છે. જેને લઈ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રેબીઝ નાબૂદી માટે સઘન કામગીરી હાથ ધરાઈ રહી છે. જે માટે વિવિધ પ્રકારની કામગીરી ચાલી રહી છે. શ્વાન સાથે કામ કરનાર તેમજ પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
સૌથી મહત્ત્વની કામગીરી ડોગમાં આરએફઆઈડી ચિપ લગાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. જે સ્ટ્રીટ ડોગ સારવાર માટે આવે છે તેમજ ખસીકરણ રસીકરણ માટે આવે છે તેને ચિપ લાવવામાં આવી રહી છે. આ ચિપ લગાવવાથી થનાર ફાયદાની વાત કરવામાં આવે તો ડોગને રેબિઝની વેક્સિન આપવાનો સમય થયો છે તે જાણી શકાશે. શ્વાનની બીમારીનો ડેટા પણ જાણી શકાશે. તેમજ ડોગનું gps લોકેશન મળી શક



