VIDEO: અમદાવાદ બોર્ડ બેઠકમાં હોબાળો
અમદાવાદની બોર્ડ બેઠકમાં વિવિધ કમિટીઓમાં વિપક્ષને સ્થાન ન મળતા ભારે વિરોધ થયો છે. કોંગ્રેસે ભાજપ પર લોકશાહીની હત્યાન

અમદાવાદની બોર્ડ બેઠકમાં વિવિધ કમિટીઓમાં વિપક્ષને સ્થાન ન મળતા ભારે વિરોધ થયો છે. કોંગ્રેસે ભાજપ પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. શાસક પક્ષના નેતા જશુ ઠાકોરે પલટવાર કરતા જણાવ્યું કે, ચૂંટણીમાં જનતાએ જવાબ આપી દીધો છે અને ભૂતકાળમાં કોંગ્રેસ પણ આમ જ કરતી હતી.




