મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંકલેશ્વર હાઈવે પાસે સ્ક્રેપના બે ગોડાઉનમાં આગ લાગતા બળીને ખાખ

રાજ્યના ભરૂચમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક એનએચ 48 પાસે

રાજ્યના ભરૂચમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક એનએચ 48 પાસે ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. નોબેલ માર્કેટ વિસ્તારમાં આવેલ સ્ક્રેપના બે ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગે થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારોમાં દોડધામ જોવા મળી. નજીક આવેલા ભડકોદ્રા ગામની ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ બાદ ગોડાઉનમાં ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  

આ સમાચાર શેર કરો