મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના મહાનગરપાલિકાના ખોદેલા ખાડામાં ટ્રક પડતા આગળના ભાગથી થયો ઊંચો, સદનસીબે જાનહાની ટળી

વડોદરામાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં રોડ અને ડ્રેનેજની કામ

તસવીર: gstv

વડોદરામાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં રોડ અને ડ્રેનેજની કામગીરી માટે અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર ખાડા ખોદવામાં  આવ્યા છે.મળતા અહેવાલ પ્રમાણે ગોત્રી વિસ્તારમાં આવેલા ખાડામાં ટ્રક ફસાયો હતો.

કપચી ભરેલી ટ્રક ખાડામાં પડતા આગળના ભાગથી ઊંચો થઈ ગયો

કપચી ભરેલી ટ્રક ખાડામાં પડતા આગળના ભાગથી ઊંચો થઈ ગયો હતો જોકે આ રસ્તા પર વાહનોની અવર જવર સતત રહે છે. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાની ટળી હતી. ભારે જહેમત બાદ ટ્રકને નીચે ઉતારવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો