મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ફાઈનલ મેચને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 4500 પોલીસ જવાન ખડે પગે રહેશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી ફાઈનલ મેચને લઈને કડક પ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી ફાઈનલ મેચને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુરક્ષા માટે 1 JCP, 8 DCP, 15 ACP, 30 PI અને 91 PSI સહિત 121થી વધુ અધિકારીઓ તૈનાત છે. સ્ટેડિયમમાં 2200થી વધુ પોલીસકર્મીઓ ફરજ પર રહેશે. 6 BDDS ટીમો બોમ્બ સ્ક્વોડ ચેકિંગ કરી રહી છે, જ્યારે ટ્રાફિક માટે 1500 પોલીસ તૈનાત કરી કુલ 4500 જેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

આ સમાચાર શેર કરો