મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો, રણમાં કામ કરતા અગિયારાઓને તંત્રે આપી સૂચના

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. હીટવેવની ગંભી

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. હીટવેવની ગંભીરતાને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવા વિચારણા હાથ ધરાઈ છે.

 રણમાં કામ કરતા અગરિયાઓને વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઈ

અરજદારો અને કર્મચારીઓને લૂથી બચાવવા તમામ કચેરીઓમાં છાંયડો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા આદેશ અપાયા છે. ખાસ કરીને રણમાં કામ કરતા અગરિયાઓને વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. તંત્રએ નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો