મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત મનપા શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટનો મુદ્દો ગૂંજ્યો

VIDEO: The issue of teacher shortage was raised in the general meeting of the Surat Municipal Corporation Education Committee | VIDEO: સુરત મનપા શિક્ષણ સમિત

VIDEO: સુરત મનપા શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટનો મુદ્દો ગૂંજ્યોનવરાત્રી પૂર્ણ થયા બાદ સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી. આ સભામાં ફરી એકવાર શિક્ષણની અછત હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. શિક્ષણ સમિતિની શાળામાં ચિત્રકામ, સ્પોર્ટ્સના શિક્ષકોની ઘટને લઈ પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા.

આ અગાઉ પણ શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં હિંદી અને અગ્રેજીના શિક્ષકોની ઘટનો મુદો ગાજ્યો હતો. સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હીરપરાએ કહ્યુંકે, આપણું  શિક્ષણ સરસ ચાલી રહ્યું છે પરંતુ સમિતિના શિક્ષકોને બાહરનું કામ વધારે કરવામાં આવી રહ્યું હોવાની વાત કરી હતી. 

આ સમાચાર શેર કરો