મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ નવસારી મહાપાલિકાની બેદરકારીથી રસ્તામાં ખૂંપ્યો ટેમ્પો, મોટી દુર્ઘટના ટળી

Video/ tempo fell on the road, major accident averted | નવસારી ગણદેવી માર્ગ પર વિશાલનગર પાસે મહાપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં ડ્રેનેજ અને પાણીની

નવસારી ગણદેવી માર્ગ પર વિશાલનગર પાસે મહાપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં ડ્રેનેજ અને પાણીની લાઇન નાંખ્યા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ ન કરાતા એક ટેમ્પો જમીનમાં ખૂંપી ગયો હતો. ટેમ્પો પલટી જાય તેવી સ્થિતિ સર્જાતા તેને લાકડાનો ટેકો આપવાની ફરજ પડી હતી. પાલિકાના અધૂરા કામને કારણે હાલ એક તરફનો રસ્તો બંધ કરાતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો