મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીની તક્ષશિલા વિદ્યાલયમાં ચાલુ ક્લાસે શિક્ષક અને વિદ્યાર્થીઓ બાખડ્યા

ગુજરાતની મોરબીની તક્ષશિલા વિદ્યાલયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છ

ગુજરાતની મોરબીની તક્ષશિલા વિદ્યાલયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે તક્ષશિલા વિદ્યાલયમાં ચાલુ ક્લાસે શિક્ષક અને વિદ્યાર્થી બાખડ્યા હતા. શિક્ષણજગતને કલંકિત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદથી શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચ્યો હતો જોકે આ વાયરલ વીડિયોની GSTV પુષ્ટી કરતું નથી. મળતા અહેવાલ પ્રમાણે આ વીડિયો બે દિવસ પહેલાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો