મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO :વિસનગરના કાંસા ગામના ખેડૂતપુત્ર તક્ષ પટેલનો આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ક

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામના રહેવાસી અને ખેડૂતપુત્ર તક્ષ પટેલે નેપાળ ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત 'ઇન્ડો-નેપાલ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ'માં શાનદાર પ્રદર્શન કરી રમતગમતની દુનિયામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, જેમાં તક્ષે લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ અને 100 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. ગણપત યુનિવર્સિટી (ખેરવા) ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતા તક્ષે અગાઉ હરિદ્વાર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની 100 મીટર દોડમાં પણ સુવર્ણચંદ્રક જીત્યો હતો,

આ સમાચાર શેર કરો