મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO :સુરેન્દ્રનગર: વધારાની મહેસૂલી કામગીરીના વિરોધમાં તલાટીઓનું આંદોલન

સુરેન્દ્રનગરમાં પંચાયતી તલાટીઓએ સાડા ત્રણ વર્ષથી જોબ ચાર્ટ અલગ કરવાની માંગણી

સુરેન્દ્રનગરમાં પંચાયતી તલાટીઓએ સાડા ત્રણ વર્ષથી જોબ ચાર્ટ અલગ કરવાની માંગણી સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. મહેસૂલી કામગીરીના વધારાના ભારણથી કંટાળી તલાટીઓએ તે બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. મંડળના જણાવ્યા મુજબ, સ્પષ્ટ જોબ ચાર્ટ વિનાની નિમણૂકો અન્યાયી છે. જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે, તો ગ્રામ્ય સ્તરનું વહીવટી તંત્ર ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો