VIDEO:નવસારીમાં વેપારીઓનો સ્વયંભૂ બંધ
નવસારીના જલાલપોર રોડ પર આવેલી ડાયમંડ ડેરી પાસે ઇંડા-ચિકનની લારી મૂકવાની નજીવી બાબતે બે કોમના જૂથો વચ્ચે હિંસક

નવસારીના જલાલપોર રોડ પર આવેલી ડાયમંડ ડેરી પાસે ઇંડા-ચિકનની લારી મૂકવાની નજીવી બાબતે બે કોમના જૂથો વચ્ચે હિંસક અફરાતફરી મચી હતી. મુખ્યમંત્રીની મુલાકાતના પગલે નગરપાલિકા દ્વારા સ્ટેશન વિસ્તારમાંથી દબાણો હટાવ્યા બાદ લારી ચાલક અને ડેરી માલિક વચ્ચે શરૂ થયેલો વિવાદ ઉગ્ર બની હતી... વેપારીઓએ ભારે આક્રોશ સાથે આજે પોતાના ધંધા-રોજગાર એક દિવસ માટે સંપૂર્ણ બંધ રાખ્યા છે, તેમજ વિસ્તારમાં વધતી જતી ગુંડાગર્દી અને દબાણના મુદ્દે ન્યાયની માંગ સાથે વેપારી મંડળ દ્વારા કલેક્ટર અને મેયરને લેખિત રજૂઆત કરવામાં આવશે.




