VIDEO: જગન્નાથજીની જળયાત્રામાં કાવડમાં પ્રસાદનું વિશેષ મહત્વ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા દરમિયાન પુરીની પરંપરા મુજબ કાવડમાં પ્રસાદ લઈ જવ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા દરમિયાન પુરીની પરંપરા મુજબ કાવડમાં પ્રસાદ લઈ જવાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે પણ ભક્તો દ્વારા દાડમ, કેરી, જાંબુ, મગ, કાકડી અને લીચી સહિતના વિવિધ ફળો અને પ્રસાદની કાવડ તૈયાર કરી ભક્તિભાવપૂર્વક યાત્રામાં જોડાયા છે, જે આ આયોજનને વધુ આકર્ષક અને ભક્તિમય બનાવી રહ્યું છે.



