મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં સ્કૂટર ચાલકને વાહનમાં રીક્ષામાં મુકીને પેટ્રોલ પંપ સુધી લઈ જવું પડ્યું

રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે વડોદરામાં પેટ્રોલ પ

રાજ્યમાં  પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે વડોદરામાં પેટ્રોલ પંપ સંચાલકોએ ઈમરજન્સીમાં પણ બોટલમાં પેટ્રોલ ભરવાની ના પાડતા સ્કૂટર ચાલકની સ્થિતિ કફોડી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  એક સ્કૂટર ચાલકે પોતાનુ સ્કૂટર રીક્ષામાં મુકીને પેટ્રોલ પંપ સુધી લઈ જવું પડ્યું હતુ.તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વાયરલ વીડિયો અટલ બ્રિજનો હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો