Video: ભિલોડાના મામલતદાર કચેરીમાં સરપંચના ધરણા, નવી આંગણવાડી બનાવવવા માંગ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મામલતદાર કચેરીમાં વાંદીયોલ ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ગામ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મામલતદાર કચેરીમાં વાંદીયોલ ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ગામેતીએ ધારણા શરુ કર્યા છે. મામલતદાર સામે નીચે બેસીને ધરણા કરતા તેમણે સોડપુર, અસાલ અને વાંદીયોલમાં ત્રણ નવી આંગણવાડી કેન્દ્રો બનાવવાની માંગ કરી. આ વિરોધ તાલુકા સ્વાગત મીટિંગ દરમિયાન મામલતદાર અને ટીડીઓની હાજરીમાં થયો,
સરપંચ ગામેતીએ કહ્યું, "ગ્રામીણ વિસ્તારોમાં આંગણવાડીની અભાવને કારણે બાળકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


