video: સહારા દરવાજા ગરનાળું પાણીમાં ગરકાવ, વાહનચાલકો હાલાકીમાં
સુરત શહેરમાં સતત વરસાદથી જનજીનવ પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. તેવામાં સહારા દરવા

સુરત શહેરમાં સતત વરસાદથી જનજીનવ પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. તેવામાં સહારા દરવાજા ગરનાળું પણ બાકાત રહ્યું નથી. ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું. પાણી ભરાતા ગરનાળું અવર-જવર માટે બંધ કરાયું છે. જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને અનેક વાહનચાલકો અને રાહદારીઓ હાલાકીમાં મુકાયા છે.




