VIDEO: અમદાવાદના શાહવાડી વિસ્તારમાં નદીઓ વહી
ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે, ખાસ કરીને અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મોડી
ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે, ખાસ કરીને અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. શાહવાડી વિસ્તારમાં તો નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.



