મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO :સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓ માટે રાહતના સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની ખેંચાયેલી સ્થિતિને ધ્યાનમાં રા

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની ખેંચાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને ગ્રામજનોની સિંચાઈ તથા પીવાના પાણીની વિકટ સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તમામ સ્કાવર વાલ્વ ખોલી નાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજુ કરપડા સહિતના સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં આજથી મૂળી અને થાનગઢ તાલુકાના 50થી વધુ ગામો માટે પ્રતિદિન 2000 ક્યુસેક પાણીની જાવક સાથે નર્મદાના નીર પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી ગ્રામીણ વિસ્તારો, માલધારીઓ અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો