મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ગણેશ વિસર્જનને લઈ તંત્રની તડામાર તૈયારી

VIDEO: સુરત શહેરમાં આગામી સમયમાં મોટા પ્રમાણમાં ગણેશ વિસ

VIDEO: સુરત શહેરમાં આગામી સમયમાં મોટા પ્રમાણમાં ગણેશ વિસર્જન થવાનું છે. જેને લઈ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નદીના ઓવારા અને ગણેશ આયોજકો સાથે વિગતે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તમામ વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરી હતી.


સુરતના હજીરા પોર્ટ, મગદલ્લા પોર્ટ, ડુમસ પોર્ટની પોલીસ કમિશનરે મુલાકાત કરી હતી. સુરત શહેરમાં નાની-મોટી હજારોની સંખ્યામાં ગણેશ વિસર્જન કરવામાં આવે છે. જેથી આ દરમ્યાન કોઈ અડચણ ન થાય તે માટે પોલીસ કમિશનરે તેમની ટીમ દ્વારા તમામ સ્થળોની મુલાકાત લીધી હતી. પોર્ટ પર ક્રેન સહિત રોડ-રસ્તા બનાવવા માટેની કામગીરીને લઈને સૂચનો કર્યા હતા. 

આ સમાચાર શેર કરો