મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાલીઓએ શાળાને માર્યા તાળા

ડાંગના જામનપાડાની પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે. અહીં એક જ શિક્ષક અને અપૂરતી વ્યવસ્થાથી બાળકોનું ભ

ડાંગના જામનપાડાની પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે. અહીં એક જ શિક્ષક અને અપૂરતી વ્યવસ્થાથી બાળકોનું ભણતર બગડી રહ્યું છે. શિક્ષકોની વારંવાર થતી બદલીથી ગ્રામજનો રોષે ભરાયા છે. બીજી તરફ, તાલુકા શિક્ષણ અધિકારીના મતે બદલી પામેલા શિક્ષકે ચાર્જ ન સંભાળતા આ સમસ્યા સર્જાઈ છે.

આ સમાચાર શેર કરો