મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડોદરાના માંડવી રોડ પર મારામારીની ઘટના, લોકો ફિલ્મી દૃશ્યની જેમ જોતા રહ્યાં

Vadodara News : વડોદરાના માંડવી રોડ પર આવેલા જમનાબાઈ હોસ્પિટલ પાસે મારામારીની ઘટના બની હતી. જેનો વી

VIDEO : વડોદરાના માંડવી રોડ પર મારામારીની ઘટના, લોકો ફિલ્મી દૃશ્યની જેમ જોતા રહ્યાં

Vadodara News : વડોદરાના માંડવી રોડ પર આવેલા જમનાબાઈ હોસ્પિટલ પાસે મારામારીની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત જેવી નજીવી બાબતે મહિલાઓ અને પુરૂષો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી, જેને પગલે ટ્રાફિકજામ થયો હતો. જેથી રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. લોકો ફિલ્મી દૃશ્ય ચાલતું હોય એમ આ મારામારી જોવા ઉભા રહી ગયા હતા. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો