મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં કેટલીક યુવતીઓ દ્વારા સ્ટંટ કરતો વીડિયો વાઇરલ, પોલીસની કામગીરી પર ઉઠયા સવાલ

રાજકોટમાં કેટલીક યુવતીઓ દ્વારા સ્ટંટ કરવામાં આવતો વીડિયો વાઈરલ થવા પામ્યો છે. રાજકોટના 150 ફૂટ રિ

રાજકોટમાં કેટલીક યુવતીઓ દ્વારા સ્ટંટ કરવામાં આવતો વીડિયો વાઈરલ થવા પામ્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ બ્રિજ પરનો આ વીડીયો હોવાનું માયાળું પડ્યું છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કારની ત્રણેય વિન્ડોમાંથી યુવતીઓ બહાર નીકળીને સીનસપાટા કરતી જોવા મળે છે. હવે આ વીડિયો ઉપર પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેની ઉપર સવાલ ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો