મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : શું ગીરમાં જન્મ લીધો અને સિંહોને સાચવ્યાં એ અમારો ગુનો છે? ઇકોઝોનના વિરોધમાં બોરવાવ ગામની દીકરીનો વીડિયો વાયરલ

Gir Eco Sensitive zone : ગીરમાં ઇકોઝોનનો વિરોધ એટલી હદ સુધી જતો રહ્યો ક

VIDEO : શું ગીરમાં જન્મ લીધો અને સિંહોને સાચવ્યાં એ અમારો ગુનો છે? ઇકોઝોનના વિરોધમાં બોરવાવ ગામની દીકરીનો વીડિયો વાયરલ

Gir Eco Sensitive zone : ગીરમાં ઇકોઝોનનો વિરોધ એટલી હદ સુધી જતો રહ્યો કે હવે નાના બાળકો માતાજીનું સ્વરૂપ લઈને નવરાત્રીમાં ખુલીને વિરોધ કરવા લાગ્યા છે. તાલાલા તાલુકાનાં બોરવાવ ગામની ભંડેરી કેસર નામની નાની દીકરીએ નવરાત્રી દરમ્યાન માતાજીનું સ્વરૂપ લઈને ઇકોઝોનની વિરુદ્ધમાં પોતાની વેદના રજૂ કરી હતી. ભોજદે, ધાવા ગામની દીકરીઓ બાદ હવે બોરવાવની નાની દીકરી નવરાત્રી દરમ્યાન માતાજીના સ્વરૂપમાં બહાર આવી ગીરની વેદના રજૂ કરતી જોવા મળી હતી. 

 જુઓ આ વીડિયો : 

આ સમાચાર શેર કરો