VIDEO : મહીસાગરના ખાનપુરનો અડધરી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, જુઓ નયનરમ્ય દૃશ્યો
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખાનપુર તાલુકામાં વાવકૂવા ગામે આવેલો અડધરી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને ધો

મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખાનપુર તાલુકામાં વાવકૂવા ગામે આવેલો અડધરી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને ધોધ પાસે નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે. પર્વતો પરની લીલીછમ ચાદરોની વચ્ચે થઈ અડધરી ધોધમાંથી પાણી ખળખળ કરતું વહી રહ્યું છે.ડુંગરની વચ્ચે આવેલ ધોધ બે કાંઠે થતા આહલાદક દૃશ્યો સર્જાયા છે. આ ધોધને જોવા દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે. જુઓ આ વીડિયો -




