મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં વિધાર્થી રીક્ષા ચલાવતા હોય તેવો વીડિયો વાયરલ

સુરતમાં વિધાર્થી રીક્ષા ચલાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શાળા જતા

VIDEO: સુરતમાં વિધાર્થી રીક્ષા ચલાવતા હોય તેવો વીડિયો વાયરલ

સુરતમાં વિધાર્થી રીક્ષા ચલાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શાળા જતા વિધાર્થી રીક્ષાની આગળ બેસી ઓટો રીક્ષા ચલાવી રહ્યો છે. વિધાર્થી સ્કૂલ ડ્રેસમાં રીક્ષા ચલાવતા દેખાય છે. વીડિયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે. હાલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. રીક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે.

આ સમાચાર શેર કરો