VIDEO: ‘નામ બડે ઓર દર્શન છોટે’ સાંસદ રામભાઈ મોકરીયાએ 500-500ની નોટની થપ્પી દેખાડીને ઢોલીને આપી 50-50ની નોટ
રાજકોટમાં લોકસભાના ઉમેદવાર રૂપાલાના પ્રચાર દર

રાજકોટમાં લોકસભાના ઉમેદવાર રૂપાલાના પ્રચાર દરમિયાન સાંસદ રામભાઈ મોકરીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વારલ થયો છે.સાંસદે ઢોલી જે અગાઉ 50-50 આપ્યા હતા તે જ રૂપિયા તેના ખિસ્સામાંથી લઈને ઉડાડ્યા હતા.પ્રથમ 500-500ની નોટો ઉડાડવાનો દેખાવ કર્યો, ત્યારબાદ ઢોલીના ખીસ્સામાંથી કાઢીને 50-50 રૂપિયા ઉડાડયા હતા.
તેમજ ઢોલીના ખીસ્સામાંથી રૂપિયા કાઢીને પાછા ઢોલીને જ આપ્યા હતા. મોકરીયાએ 500-500 રૂપિયાની નોટો ભરત બોઘરા પર વધાવીને પરત પોતાના ખિસ્સામાં મૂકી દીધા હતા




