મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં આપ પાર્ટીની સેન્સ પ્રક્રિયા, 300થી વધુ કાર્યકરોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગી

તસવીર: gstv

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં 300થી વધુ કાર્યકરોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.

આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી

શરૂઆતમાં એક સીટ દીઠ એક જ કાર્યકરની સેન્સ લેવાનો નિર્ણય થતાં હોબાળો મચ્યો હતો, પરંતુ કાર્યકરોની નારાજગી બાદ એક બેઠક પર ગમે તેટલા કાર્યકરોને સેન્સ આપવા મંજૂરી આપવામાં આવી.

આ સમાચાર શેર કરો