મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:3 દિવસના ભોજનમાં લાખોનો ખર્ચ! મનપા સામે ઉઠ્યા સવાલ.

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલીશનના ખર્ચ મુદ્દે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલીશનના ખર્ચ મુદ્દે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓએ ખર્ચના નામે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. .સ્થાનિકોનું કહેવું છે કે કોરોના કાળ દરમિયાન તેઓએ સતત 45 દિવસ સુધી રોજના બે થી ત્રણ હજાર લોકોને ભોજન કરાવ્યું હતું, છતાં કુલ ખર્ચ 7 લાખ 45 હજાર 639 રૂપિયા થયો હતો.જ્યારે મનપાએ માત્ર 3 દિવસના ભોજન પાછળ લાખો રૂપિયા ઉડાવી દીધા. સામાજિક સંસ્થાઓએ મફત સેવા આપી હોવા છતાં આટલા મોટા બિલો આવતા, લોકો પૂછી રહ્યા છે કે આ ડિમોલીશન હતું કે અધિકારીઓની મિજબાની?

આ સમાચાર શેર કરો