મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકાના ઓખામઢી દરિયા કિનારે SOGની મોટી કાર્યવાહી, 55 બોટને ડિટેઇન કરવામાં આવી

દ્વારકાના ઓખામઢી દરિયા કિનારે SOG દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતિબંધિ

દ્વારકાના ઓખામઢી દરિયા કિનારે SOG દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતિબંધિત અને સંવેદનશીલ વિસ્તારમાં લાઇન ફિશિંગ કરતી 55 બોટને ડિટેઇન કરવામાં આવી છે.રેન્જ IG નિર્લિપ્ત રાયની કડક સૂચના બાદ SOG એ આ ઓપરેશન પાર પાડ્યું હતું. સુરક્ષાના કારણોસર આ વિસ્તારમાં માછીમારી પર મનાઈ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થતા આ પગલું ભરાયું છે.  

આ સમાચાર શેર કરો