VIDEO: સુરેન્દ્રનગર AAPના ચાર નેતાઓ સામે થઈ કાયદેસરની કાર્યવાહી, ટૂંક સમયમાં ધરપકડની શક્યતાઓ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વારંવાર હલ્લાબોલ અને રજૂઆત કરવા બદ


સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વારંવાર હલ્લાબોલ અને રજૂઆત કરવા બદલ આમ આદમી પાર્ટીના ચાર દિગ્ગજ નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. મોડી રાત સુધી શહેર પ્રમુખ અને વઢવાણ વિધાનસભા પ્રભારી સહિતના નેતાઓને સિટી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. કમલેશ કોટેચા અને દીપક ચિહલા સહિતના આગેવાનોને હાલ નોટિસ આપી છોડાયા છે, પરંતુ ટૂંક સમયમાં જ તેમની ધરપકડ થવાની શક્યતા સેવાઈ રહી છે.




