મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કરોડોની ગ્રાન્ટ છતાં સુરેન્દ્રનગર સિવિલમાં સુવિધાઓનો અભાવ

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે દર્દીઓની હાલત કફોડી બની છે. હોસ્પિટલ

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે દર્દીઓની હાલત કફોડી બની છે. હોસ્પિટલની લેબોરેટરીમાં થાઈરોઈડ, વિટામિન B12 અને D3 જેવા મહત્વના રિપોર્ટ ન થતા દર્દીઓએ ખાનગી લેબોરેટરીઓમાં મોંઘા ભાવે રિપોર્ટ કરાવવા મજબૂર બનવું પડે છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં ગરીબ દર્દીઓને પૂરતી સુવિધા મળતી નથી. આ ગંભીર બેદરકારી અંગે સિવિલ સર્જન અને સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. હાલ તમામ જરૂરી ટેસ્ટ સિવિલ હોસ્પિટલમાં જ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો